મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તા.10 મે રવિવારે વનેડા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં આયોજિત એક માંગલિક પ્રસંગમા હાજરી આપી હતી.વનેડા ખાતે રહેતા રણજીતસિંહ બારીયાના સુપુત્રના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.