Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: એ-ડિવીઝન પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડયો

Gandhidham, Kutch | Apr 17, 2026
ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ગુનાના આરોપીને બળાત્કારના ગણતરીના દિવસોમાં આડેસરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ પી.આઈ. એમ.જે. રાઠોડના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ મદદથી તપાસ હાથ ધરી હતી. ગત 8 એપ્રિલના રોજ નોંધાયેલા બી.એન.એસ. કલમ-64(2)(એમ) સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપી જયસુખ ભીખાભાઈ સોલંકી (રહે. જુની સુંદરપુરી) ને દબોચી લેવાયો છે. પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.