સુરત | સાયણ-હજીરા રિંગરોડ પર ચપ્પુની અણીએ લૂંટ
જહાંગીરપુરા વિસ્તારમાં ચપ્પુની અણીએ ટ્રકચાલકોને લૂંટવાનો મામલો
સાયણ-હજીરા રિંગરોડ પર લૂંટની ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જહાંગીરપુરા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા
ટ્રકચાલકોને ચપ્પુ બતાવી રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ લૂંટ્યાનો આરોપ
એક ટ્રકચાલક પાસેથી ₹500 અને બીજા પાસેથી ₹6,000 રોકડ લૂંટવામાં આવી
પર્સ પરત મેળવવાનો પ્રયાસ કરતાં એક વ્યક્તિના હાથમાં ચપ્પુથી ઈજા પહોંચાડાઈ
અડાજણમાં સરિતા સાગર સંકુલ પાસે સરદાર બ્રિજ નીચેથી બે આરોપી ઝડપાયા
પકડાયેલા આરોપીઓ પ્રમોદ ઉર્ફે જાડિયો જગદીશભાઈ પાટીલ અને સત્યમકુમાર રાજકુમાર ઝા
લૂંટમાં વપરાયેલી હીરો સ્પ્લેન્ડર બાઇક, મોબાઇલ અને ₹10,500 રોકડ કબજે
પોલીસે કુલ ₹60,500નો મુદ્દામાલ કબજે કર્યો
અન્ય એક ટ્રકચાલક પાસેથી ઓનલાઇન ₹4,000 પડાવ્યાની પણ આરોપીઓએ કબૂલાત આપી હોવાનો પોલીસનો દાવો
ગુનામાં સંડોવાયેલા ત્રીજા સાથીદારન�
Udhna, Surat | Oct 17, 2026