Drug Free Campaign: ડ્રગ્સ માફિયાઓનું હવે શું થશે? હર્ષ સંઘવીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતને નશામુક્ત બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘ડ્રગ-ફ્રી ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અભિયાનની તૈયારીઓને લઈને ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ અભિયાન 1 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. ડ્રગ્સના નેટવર્ક અને નશાના દૂષણ સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
#HarshSanghavi #DrugFreeGujarat #GujaratNews #Gandhinagar #DrugsFreeIndia DrugFreeCampaign GujaratPolice AntiDrugCampaign GujaratGovernment BreakingNews HotlineNews
Harsh Sanghavi, Drug Free Gujarat, Gujarat Drug Campaign, Drugs Free Gujarat Campaign, Gujarat Government, Gandhinagar News, Harsh Sanghavi Meeting, Drug Mafia Gujarat, Anti Drug Campaign, Gujarat Police, Drug Free India, Gujarat Latest News, 1 December Campaign, Gujarat Breaking News, Nasha Mukt Gujarat, Hotline News
Udhna, Surat | Nov 20, 2026