ગોધરા: ગોધરા તાલુકામાં “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમ યોજાયોસાંકલીની કે.જી. પરમાર શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ
ગોધરા તાલુકામાં “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમ યોજાયો સાંકલીની કે.જી. પરમાર શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ, વંદે માતરમ્ ના ઐતિહાસિક મહત્વ અંગે કરાઈ ચર્ચા ભારતીય જનતા યુવા મોરચા ગોધરા તાલુકા દ્વારા આયોજિત “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકાના સાંકલી ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંકલી સ્થિત કે.જી. પરમાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રા