Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: કોર્ટનો ચુકાદો;હત્યા કરનાર આરોપીને આજીવન કેદ,દસ વર્ષ બાદ પીડિત પરિવારને ન્યાય મળ્યો

Gandhidham, Kutch | Apr 21, 2026
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2016માં નોંધાયેલા હત્યાના ગુનામાં નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.આ કેસની વિગત મુજબ,વાસણો અને ટીવી વેચી નાખવાની બાબતે મનદુખમાં આરોપી બચુ કારાભાઈ દેવીપુજકે શ્રવણ દેવીપુજક પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એ.જી.પી. હિતેષી પી.ગઢવીએ અસરકારક પુરાવા અને દલીલો રજૂ કરી હતી.પરિણામે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એમ. મેમણે આરોપી બયુ દેવીપુજકને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
ગાંધીધામ: કોર્ટનો ચુકાદો;હત્યા કરનાર આરોપીને આજીવન કેદ,દસ વર્ષ બાદ પીડિત પરિવારને ન્યાય મળ્યો - Gandhidham News