Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: આદિપુરના ભંગારના વાડામાં બ્લાસ્ટ બાદ લાગેલી આગ મોડી રાત્રે કાબૂમાં, ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

Gandhidham, Kutch | Jul 1, 2026
આદિપુરના 6/A વિસ્તારમાં જૈન સેવા સમિતિ હોસ્પિટલ નજીક રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલા ભંગારના વાડામાં અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગતા વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં ગાંધીધામ મનપા, અંજાર નગરપાલિકા તેમજ ટિમ્બર એસોસિએશનના ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભંગારના મોટા જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ફાયર વિભાગે સતત કામગીરી કરીને મોડી રાત્રે અંદાજે 2 વાગે આગને કાબુમાં લીધી હતી.
ગાંધીધામ: આદિપુરના ભંગારના વાડામાં બ્લાસ્ટ બાદ લાગેલી આગ મોડી રાત્રે કાબૂમાં, ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી - Gandhidham News