ગોંડલ: ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ યુવક પર ધોકા અને પથ્થરથી હુમલો
Gondal, Rajkot | Nov 7, 2026 ગોંડલમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર ધોકા અને પથ્થરથી હુમલો થયો છે. હુમલામાં યુવકના માથામાં ગંભીર ઈજા થતા તેને ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.