જસદણ: જસદણના ગુંદાળા હનુમાન મંદિરમાં નવા વર્ષની વિશેષ ઉજવણી અને શણગાર
Jasdan, Rajkot | Nov 11, 2026 જસદણના ગુંદાળા ગામમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં નવા વર્ષ નિમિત્તે વિશેષ શણગાર અને રોશની કરવામાં આવી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.