ગોંડલ: દડવા રાંદલ ગામે પોશિયા પરિવારનું સ્નેહમિલન
Gondal, Rajkot | Nov 11, 2026 ગોંડલના દડવા રાંદલ ગામે પોશિયા પરિવારનું સ્નેહમિલન યોજાયું. વાસાવડ રોડ પરની ભગવતી ઓઈલ મિલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 15 પરિવારના 100 સભ્યો જોડાયા હતા અને નવા વર્ષની ઉજવણી કરી હતી.