ગોંડલ: નવા વર્ષે માનસિક અસ્થિર મહિલાનું પરિવાર સાથે થયું મિલન
Gondal, Rajkot | Nov 11, 2026 ગોંડલના ભગવતપરા વિસ્તારમાં મળેલી માનસિક અસ્થિર મહિલાને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ અને સ્થાનિક મહિલાઓની મદદથી તેમના પરિવાર સાથે મિલાવવામાં આવી છે. નવા વર્ષના દિવસે જ આ મહિલાનું તેમના સ્વજનો સાથે સુખદ મિલન થયું છે.