હક રજાઓ મળતી નથી. પગાર ટાઈમ પર થતો નથી. પગાર સ્લીપ પણ આપતા નથી અને રોકડ રૂપિયા આપી પગાર કરે છે. કંપની કાયમી કરવા પર ધ્યાન આપતી જ નથી અમદાવાદના BRTSના કર્મચારીઓ અનેક માંગને લઈને વારંવાર રજૂઆત કરી છતાં પણ પ્રશ્નોના કોઈ ઉકેલ આવ્યો નથી. BRTSના કર્મચારીઓ જ્યારે ન્યાયની માંગ માટે HD News ( Hum Dekhenge ) News ની ટીમ સાથે વાત કરી ત્યારે તેમના મનમાં ઓળખ બહાર ન આવે તેનો ભય હતો. સવાલો ઉઠાવવા હતા. યોગ્ય ન્યાયની માંગ કરવી હતી. પરતું નોકરી જવાનો ભય પણ સતાવી રહ્યો હતો. BRTSના કર્મચારીઓના હિત માટે, તેમની રોજી રોટી છીનવાય ન જાય તે માટે રજૂઆત કરતાં તમામ કર્મચારીઓના ચહેરા તમારી સમક્ષ મૂકી શકતા નથી
અમદાવાદમાં BRTSના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈ Hum Dekhenge News ના યુટ્યુબ પેજ પર ટુંક સમયમાં જ વિશેષ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવશે જેથી અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો.
@amdavadamc
@ahmedabad_brts
#AhmedabadBRTS #BRTSEmployees #EmployeeRights #AhmedabadNews #GujaratNews #HumDekhengeNews