આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 12 ઉમેદવારી પત્રો ભરાયા
Anand, Anand | Apr 10, 2026 કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શુક્રવારે સાંજ સુધીમાં કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા છે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હાલ ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શુક્રવારે સાંજ સુધી 12 ઉમેદવારી પત્રો ભરાયા છે.