ઘોઘા: ઘોઘા હત્યાંના આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા, હત્યામાં વપરાયેલાં હથિયારો કબજે કરાયાં
ઘોઘા હત્યા કેસમાં પોલીસની વધુ કાર્યવાહી હત્યાંના આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા, હત્યામાં વપરાયેલાં હથિયારો કબજે કરાયાં ભાવનગર જિલ્લાના ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન નામના યુવકની હત્યાના ચકચારી બનાવમાં ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી અને હત્યામાં વપરાયેલાં હથિયારો કબજે કર્યાં છે. મળતી માહિતી મુજબ, ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન નામના યુવક પર થયેલા જીવલેણ હુમલા