Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: એ ડિવિઝન પોલીસે બ્લેક મેઈલીંગ કરી રૂપીયાની માંગણી કરનાર બેલડીને પકડી પાડી

Gandhidham, Kutch | Apr 9, 2026
હનીટ્રેપ જેવી પદ્ધતિ અપનાવી અશ્લીલ વીડિયોના આધારે બ્લેકમેઈલિંગ કરતા ગુનેગારો સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. ગતરોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ એકસંપ થઈ ફરીયાદીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ગુનાની તપાસમાં એ ડિવિઝન પીઆઈ. એમ.જે રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભુજ અને અંજારના બે શખ્સો ઇરફાન ઇબ્રાહિમ હાલેપોત્રા અને મહંમદ હનીફ હાજી સુમારશા શેખને ઝડપી પાડ્યા છે.