મોરવા હડફ પોલીસની ટીમે તા.21 એપ્રિલ મંગળવારના રોજ વંદેલી ગામના ચાદરની ફળિયામાં રહેતો રાયસિંહભાઈ બારીયાના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 4 જેની કિંમત 400 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન રાયસિંહભાઈ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.