Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

મેંદરડા: મેંદરડા ખાતે આમ આદમી પાર્ટીની કાર્યકરો સાથે બેઠક યોજાઈ

Mendarda, Junagadh | Feb 27, 2026
મેંદરડા ખાતે ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. બેઠક દરમિયાન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ઈસુદાનભાઈ ગઢવીએ કાર્યકરોને સંબોધિત કરતાં જણાવ્યું કે પક્ષના સિદ્ધાંતો અને જનસેવાના કાર્યોને ગામડાં સુધી પહોંચાડવા માટે સુવ્યવસ્થિત આયોજન જરૂરી છે.

MORE NEWS