ઘોઘા જુની સરકારી હોસ્પિટલ પાસે પાણીની લાઈન લિકેશ થતા હજારો લીટર પાણીનો બેફામ થયો બગાડ આજરોજ તા.6/12/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘાના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પણ પાણી સરખું નથી મળતું ત્યારે ઘોઘા જુના સરકારી દવાખાના પાસે પાણી ની લાઈન ટુટી જતા હજારો લીટર પાણીનો થયો બે ફામ બગાડ ઘોઘા ગ્રામ પંચાયતની ધોર બે દરકારીને લઇ અવાર નવાર ઘોઘા વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ સર્જાયછે આ પાણી ના પ્રોબ્લેમને લઇ ઘોઘા ગામની જનતાઓને સમય સર પાણી પાણ મળતું નથી ત્