Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફના વાલૈયા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ

મોરવા હડફના વાલૈયા ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.1 જૂન સોમવારના રોજ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સભા દરમિયાન ધારાસભ્યએ સ્થાનિક નાગરિકોની વિવિધ સમસ્યાઓ, રજૂઆતો અને ગામના વિકાસલક્ષી સૂચનોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

MORE NEWS