Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

માંગરોળ: માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સામે ની અવિશ્વાસ દરખાસ્ત ને હાઈકોર્ટે ની રોક.

Mangrol, Junagadh | Feb 26, 2026
માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સામે ની અવિશ્વાસ દરખાસ્ત ને હાઈકોર્ટે ની રોક. , ભાજપના નારાજ સભ્યો સહીત અવિશ્વાસ મુકનાર કોગ્રેસને ઝટકો માંગરોળ પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપ પ્રમુખ અબ્દુલ્લાહ મીયા સૈયદ વિરુદ્ધ ભાજપના પાંચ સભ્ય સહીત કોંગ્રેસ દ્રારા અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે માં પડકારતા પંચાયતી ધારા અનુસાર ચુટાયેલ બોડીને એક વર્ષે ની મુદત પુર્ણ ના થતી હોય અવિશ્વાસ દરખાસ્ત ને હાલ પુરતું મોકુફ રાખવામાં આવ્યો છે,
માંગરોળ: માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સામે ની અવિશ્વાસ દરખાસ્ત ને હાઈકોર્ટે ની રોક. - Mangrol News