પાલીતાણા તાલુકા અને શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય ચહલપાલ જોવા મળી રહી છે પાલીતાણા તાલુકા પંચાયત પાલીતાણા નગરપાલિકા તેમજ પાલીતાણા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકોને લઈને ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.