આણંદ: ભાલેજ ગામના ગ્રામ પંચાયત જવાના રસ્તા ઉપર આંખ ફરકનો આંકડા લખવાનો જુગાર રમતા વ્યક્તિને ઝડપી પાડતી ભાલેજ પોલીસ
Anand, Anand | Apr 12, 2026 ભાલેજ ગામના ગ્રામ પંચાયતમાં જવાના ગેટ પાસે ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિ આંખ ફરક ના આંકડા લખી જુગાર મળે છે બાતમીના આધારે ભાલેજ પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા એક વ્યક્તિ ખુલ્લામાં આંખ ફરકનો આંકડા લખી જુગાર રમતો મળી આવ્યો હતો જેનું નામ પૂછતા સમીરનીયા સિકંદર મિયા કુરેશી હોવાનું જણાવ્યું હતું જેને પાસેથી ₹1,050 રોકડા તથા આંખ ફરક ના જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરતી ભાલેજ પોલીસ