Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડામાં ભારે પવન સાથે વરસાદનો કહેર, વૃક્ષો ધરાશાયી થતા વીજપુરવઠો ખોરવાયો, સ્કૂલ અને મંદિરને ભારે નુકસાન

તા.31 મે ની આરંભ થતી રાત્રે દોઢ વાગ્યાના સુમારે જાંબુઘોડા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ કુદરતી આફતને પગલે ઘણી જગ્યા એ વૃક્ષો ધરાશાયી થવા સાથે વ્યાપક નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે.

MORE NEWS