ઘોઘા: ઘોઘા બારવાડા વિસ્તારમાં મદારશાહ પીર બાપુનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો
ઘોઘા બારવાડા વિસ્તારમાં મદારશાહ પીર બાપુનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર જિલ્લાના ઘોઘા બારવાડા વિસ્તારમાં આવેલ મદારશાહ પીર બાપુનો ઉર્ષ શરીફ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્ષ શરીફ નિમિત્તે સંદલ શરીફ, ન્યાઝ શરીફ, સલાતો સલામ તેમજ સામૂહિક દુવાઓ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આ