રાજુલા: રાજુલાના સમૂહખેતી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુસૂચિત જાતિના પરિવાર સાથે કર્યું ભોજન
Rajula, Amreli | Nov 17, 2026 અમરેલીના રાજુલાના સમૂહખેતી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુસૂચિત જાતિના જીવાભાઈ ધાખડાના ઘરે જઈ પરિવાર સાથે ભોજન કર્યું હતું. આ મુલાકાત દ્વારા તેમણે સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.