Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: મનપા દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત તેજ કરાઈ

Gandhidham, Kutch | Jun 4, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની આવક વધારવાના હેતુથી કડક વસૂલાત ઝુંબેશ શરૂ કરાઈ છે. કમિશનર બી.ડી. દવેરાની સૂચના હેઠળ પ્રોફેશનલ ટેક્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જ રૂપિયા 1.75 કરોડની વસૂલાત કરી લીધી છે. તંત્ર દ્વારા ટેક્સ ન ભરનારી અને રજિસ્ટ્રેશન વગર ચાલતી પેઢીઓને સમયાંતરે નોટિસ ફટકારી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમ મુજબ પેઢી દીઠ 2500 રૂપિયાનો વ્યવસાય વેરો નક્કી કરાયો છે.