મણિનગર: સોલા સિવિલ ખાતે સીએમની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
આજે ગુરુવારે સવારે વાગ્યાની આસપાસ સોલા સિવિલ ખાતે સીએમની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ હોય તેને લઇને અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાકીય કામગીરી કરવામાં આવી હતી.જેમાં સિવિલ ખાતે ભોજન વિતરણ કરવામાં આવ્યુ હતુ અને સીએમ ખુદ પીરસવામાં લાગ્યા હતા.જે સમયે સીએમની સાથે મેયર સહિતના હાજર રહ્યા હતા.