કુકરમુંડા: તાપી: ગંભીર એનિમિયાગ્રસ્ત મહિલાના જીવ બચાવવા ડોક્ટરોએ કર્યું રક્તદાન
તાપીના ગંગથા PHC ખાતે ગંભીર રીતે એનિમિયાગ્રસ્ત મહિલાનું હિમોગ્લોબિન માત્ર 3.3 gm/dl આવતા તબીબ અને MPHW એ રક્તદાન કરીને મહિલાનું જીવન બચાવ્યું હતું. ત્યારબાદ તેમને નંદુરબાર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા.