ખંભાત: આણંદ સાંસદ ની રજૂઆત પગલે ખંભાત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ વિસ્તરણની મંજૂરી,
Khambhat, Anand | Apr 14, 2026 આણંદ સાંસદ ની રજૂઆત પગલે ખંભાત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ વિસ્તરણની મંજૂરી,જે સાથે વિદ્યાનગર,અગાસ,ભાટીયેલ, તારાપુર રેલ્વે પ્લેટફોર્મ વિસ્તરણ થશે, આણંદ સાંસદ મિતેષ પટેલની રજૂઆત પગલે ખંભાત રેલ્વે પ્લેટફોર્મ વિસ્તરણ સહિત વિદ્યાનગર,અગાસ,ભાટીયેલ, તારાપુર,પંડોરી,નાર,સયામા રેલ્વે પ્લેટફોર્મ વિસ્તરણ ની મંજૂરી આપવામાં આવતાં સ્થાનિક સ્તરે હર્ષોલ્લાસ વ્યાપવા પામ્યા નું જાણવા મળેલ છે