Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: અજાપરમાં કંપની ભાડે લેવાના બહાને રૂા. 5.70 લાખની પ્લેટો સગેવગે, ફરિયાદ નોંધાવાઈ

Anjar, Kutch | Jul 1, 2026
અંજાર તાલુકાના અજાપરમાં આવેલી બંધ પડેલી સુરાણી પ્લાય કંપની ભાડે રાખવાના બહાને કંપનીમાંથી રૂા. 5,70,360 કિંમતની એલ્યુમિનિયમની 84 પ્લેટો લઈ જઈ અન્યને આપી દેવાના મામલે ગાંધીધામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.આ અંગે રૂા. 5,70,360ની છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર: અજાપરમાં કંપની ભાડે લેવાના બહાને રૂા. 5.70 લાખની પ્લેટો સગેવગે, ફરિયાદ નોંધાવાઈ - Anjar News