Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલ તાલુકાના વાસેતી ગામેથી મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ

Halol, Panch Mahals | Jul 11, 2026
હાલોલ તાલુકાના વાસેતી ગામની સીમ વિસ્તારમાં ગત શુક્રવારે મોડી રાત્રે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ ટેલિફોનિક માધ્યમથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સિદ્ધાંત જીવદયા ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી. ટીમે લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ મહાકાય અજગરનું સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.
હાલોલ: હાલોલ તાલુકાના વાસેતી ગામેથી મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ - Halol News