મોરવા હડફ: મોરવા હડફ વિધાનસભામા આદિવાસી સંમેલનમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું
મોરવા હડફ વિધાનસભામા તા.28 માર્ચ શનિવારના રોજ આદિવાસી સંમેલનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન સુલિયાત અંબે માના મંદિરે થી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાજીનો સન્માન સમારોહ તથા આદિવાસી સંમેલન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ , રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય ઓ, કાર્યકર્તાઓના ઉત્સાહ વધાર્યો હતો