Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાલીતાણા: સ્વાધ્યાય પરિવાર દ્વારા પોપડા સહિતના વિસ્તારોમાં પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું

Palitana, Bhavnagar | Apr 10, 2026
પાલીતાણા ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા 200થી વધુ ભાઈઓ-બહેનોની હાજરીમાં પોપડા વિસ્તારમાં પ્રકૃતિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું.આ વિસ્તરમાં સાફસફાઈ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. કલેક્ટર ઓફિસ, પોલીસ સ્ટેશન, કોર્ટ સહિત સમગ્ર તાલુકાને રોજગાર આપતા આ વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પાલીતાણાની જનતાને સકારાત્મક દિશા આપવા સંદેશ આપવામાં આવ્યો.