Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: મેઘપર બોરીચીમાં દુકાનદારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.54 લાખની માલમત્તા ચોરી

Anjar, Kutch | Jul 7, 2026
મેઘપર બોરીચી વિસ્તારમાં દુકાનદારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 1,54,500ની માલમત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ફરિયાદના આધારે અંજાર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.