સુરત મહિધરપુરામાં ₹10 લાખની રોકડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
બેગમવાડીની મિલાન ટેક્સટાઇલ માર્કેટની રબ્બાની ફેબ્રિક્સમાં ચોરી
બાથરૂમ પાછળની લોખંડની ગ્રીલ તોડી તસ્કર દુકાનમાં ઘૂસ્યો
કેશ કાઉન્ટર તોડી ₹10 લાખની રોકડ ચોરી
CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા 26 વર્ષીય સમીર જમાલ અન્સારીની ધરપકડ
પોલીસે ચોરીની સમગ્ર ₹10 લાખની રકમ રિકવર કરી
મહિધરપુરા પોલીસે BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Aug 22, 2026