પાલીતાણા: સગાપરા કૈલાશ ટેકરી ખાતે મોરારીબાપુની કથા ને લઈને બીરજુ બારોટ એ પ્રતિક્રિયા આપી
આજે તારીખ 9 એપ્રિલ 2026 ના રોજ સાંજના અરસામાં સુપ્રસિદ્ધ ભજન કલાકાર બીરજુ બારોટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકાના સગાપરા ગામે પૂજ્ય વિજય ગીરીબાપુ આશ્રમ કૈલાશ ટેકરી ખાતે આગામી 18 એપ્રિલના રોજ મોરારીબાપુની કથાનું ભવ્ય આયોજન થયું છે, જે અંગે તેમણે પ્રતિક્રિયા આપી.