Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

પાલીતાણા: જૈન સમાજ દ્વારા તળેટી ખાતે છાશ અને ઠંડા પાણીનું સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

Palitana, Bhavnagar | Apr 3, 2026
આજે તરીખ 3 એપ્રિલ સાંજના 5 કલાકે પાલિતાણા તળેટી ખાતે ભાતા ખાતા નજીક સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈ દ્વારા યાત્રિકો અને જનતા માટે છાશ તથા ઠંડા પાણીનું સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુરુભગવાનના આશીર્વાદ સાથે ગુજરાત બજાર સંઘ APMCના માનદ મંત્રી ભગીરથસિંહ સરવૈયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વી.ડી. નકુમ, શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, JCI પાલિતાણા પ્રેસિડેન્ટ અજયભાઈ શેઠ, જાયન્ટ્સ ગ્રુપ પાલિતાણાના પ્રશાંતભાઈ મણિયાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા