ભચાઉ: લાકડિયા રેલ્વે સ્ટેશન નજીક કન્ટેનર ભરેલ ટ્રેનમાં આગ લાગી
Bhachau, Kutch | Apr 13, 2026 ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ભચાઉ તાલુકાના લાકડિયા નજીક કન્ટેનર લઈ જતી ટ્રેનમાં નીચેના ભાગે કન્ટેનરમાં આગ લાગી હતી. ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને પાણીનો મારો ચલાવ્યો હતો.