Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: આરટીઓ દ્વારા વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન ઈ-ઓક્શનની જાહેરાત

Anjar, Kutch | Apr 14, 2026
અંજાર-કચ્છ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ- વ્હીલર, ફોર-વ્હિલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના માલિકો માટે બાકી રહેલા આવ્યું છે. આ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા માલિકોએ આગામી ૧૫ એપ્રિલના રોજ બપોરે ૪ વાગ્યાથી ૧૭ એપ્રિલના બપોરે ૪ વાગ્યા સુધીમાં નિર્ધારિત વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ ૧૭ એપ્રિલના રોજ સાંજે ૪ વાગ્યાથી બિડિંગ પ્રક્રિયા વાગ્યે શરૂ થશે, જે ૧૯ એપ્રિલના રોજ સાંજે પૂર્ણ થશે.