મણિનગર: ગોમતીપુરમાં પાણી લિકેજની સમસ્યાનો વીડિયો વાયરલ#Viral #jansamasya
આજે બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ગોમતીપુરમાં ફુવારા સર્કલ પાસે લીકેજ હોવાનો વીડિયો વાયર થયો છે.જેમાં છેલ્લા 30 દિવસ થી લીકેજ રોડ પર પાણી ભરાઈ જવાનો જાગૃત નાગરિકે દાવો કર્યો હતો. MLA દાણીલીમડા ઓફિસની સામે જ રોડ પર પાણી લીકેજ હોવાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કરાયો છે.