ભાવનગર શહેર: કોળિયાક ખાતે યોજાનાર મેળા માટે ST વિભાગ દ્વારા વધારાની બસો દોડાવશે, અધિકારીએ માહિતી આપી
Bhavnagar City, Bhavnagar | Sep 10, 2026
ભાવનગરના કોળિયાક ખાતે યોજાનારા ભાદરવી અમાસના લોકમેળાને લઈને એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુવિધા માટે કુલ 55 બસો દોડાવવામાં આવશે, જેમાં 50 મીની બસ અને 5 મોટી બસનો સમાવેશ થાય છે.