ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે આડૉડોયાવાસ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 6, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઘોઘા રોડ પોલીસને મળેલી બાતમીના આધારે આડોડિયાવાસમાં રહેતા પ્રદીપ રાઠોડ નામના શખ્સને પાસે તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ 24 ઝડપી લીધી હતી. જે અંગે પોલીસે શખ્સને ઝડપી લઇ પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.