Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફ APMC ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કીટનું વિતરણ કરાયું

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક (ડી-સેગ) સંચાલિત કૃષિ વૈવિધ્યકરણ યોજના (વર્ષ ૨૦૨૬-૨૭) અંતર્ગત મોરવા(હ) તાલુકામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આજે ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. મોરા ખાતે આવેલ એ.પી.એમ.સી. (APMC) પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના આદિજાતિ ખેડૂતોને ખાતર અને બિયારણની સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

MORE NEWS