અમદાવાદમાં યોજાઈ રહી છે ત્રીજી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર સ્પર્ધા 2026
ગુજરાતના DGP જી.એસ. મલિકે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું. દેશભરમાંથી 38 ટીમોના 1,162 પોલીસ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
મહિલા અને પુરુષ બંને ખેલાડીઓ માટે યોજાયેલી આ સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે.
[All India Police, Badminton Championship, Gujarat Police, Table Tennis, Sports Tournament]
#Amdavad #GujaratPolice #PoliceSports #Badminton #SportsNews