ગિરનારની ૩૬ કિલોમીટરની પરિક્રમામાં એક તરફ શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આગળ વધે છે, તો બીજી તરફ માર્ગમાં આવેલા મંદિરો અને આશ્રમો તેમની સેવામાં ઊભા રહે છે. આ વર્ષની પરિક્રમામાં જોડાયેલા શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને તેમની યાત્રા સરળ બનાવનારી સેવાની એક ઝલક.
તમે ગિરનારની પરિક્રમા કરી હોય, તો એ સફરની કઈ ક્ષણ આજે પણ યાદ છે?
જય ગિરનારી! હર હર મહાદેવ!
[Girnar Parikrama, Girnar Lili Parikrama, Girnar Yatra, Junagadh, Mount Girnar, 36 km Parikrama, Girnar Parikrama Route, Girnar Pilgrims, Temple Seva, Ashram Seva, Gujarat Pilgrimage, Jai Girnari, Har Har Mahadev]
#GirnarParikrama #JaiGirnari #Junagadh #GujaratPilgrimage #HarHarMahadev