અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂના જંગી જથ્થા મુદ્દે વિધિવત ગુનો નોંધાયો
Anjar, Kutch | Jun 14, 2026 ગતરોજ પૂર્વ કચ્છ એલસીબી પોલીસે દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર કરીને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી .79,52,400ની કિંમતનો પ્રતિબંધિત વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પકડી પાડ્યો છે.પોલીસે રેઇડ પાડી દારૂની કુલ 38,720 બોટલ/ટીન સહિત ટેન્કર, ડમ્પર, બોલેરો અને બાઇક મળી કુલ રૂા. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.