અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોના મકાનો પર બુલડોઝર એક્શન | સરખેજમાં 2 મકાનો જમીનદોસ્ત | Ahmedabad News
અમદાવાદમાં ડ્રગ્સના કેસ વચ્ચે બુલડોઝર એક્શન! સરખેજમાં 2 મકાનો પર ડિમોલિશન કાર્યવાહી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના વેપારના કેસમાં આરોપીઓ સાથે સંકળાયેલા મકાનો સામે અમદાવાદ પોલીસ અને AMC દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ડિમોલિશન કરાયેલા સ્થળે ફરી બાંધકામ થયાનો પણ તંત્રનો દાવો છે.
#AhmedabadNews #SarkhejDemolition #BulldozerAction #AhmedabadPolice #AMCDemolition #GujaratNews #DrugCase #CrimeNews #BreakingNews #humdekhengenews