🚨 રાજકોટના કાલાવડ રોડ પર હરિત ઝવેરીના શો-રૂમ બહાર ભરબજારમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટ્રાફિક પોલીસના ASI ને એક પોલીસ પુત્રએ 'પટ્ટા ઉતરાવી દઈશ' તેવી ધમકી આપતા ASI એ પણ પોતાનો પટ્ટો ઉતારી તેના હાથમાં આપી દીધો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર હોબાળો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
[ jamnagar, rajkot, rajkot news, rajkot police, police viral video, asi viral news, police controversy, kalawad road, police son, gujarat news, rajkot updates, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 24, 2026