વલ્લભીપુર: રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી દારૂના ૪ ચપટા સાથે શખ્સ ઝડપાયો
આજે તરીખ 6 એપ્રિલ ના રોજ સાંજના સમયે વલભીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક ઇસમ શંકાસ્પદ રીતે મળી આવતા તેને પકડી નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ પરેશભાઈ ભુપતભાઈ પરમાર હોવાનુ જણાવેલ ઇસમની અંગ ઝડતી કરતા પેન્ટના બન્ને ખીચ્ચામાંથી ભારેતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની 4 બોટલો મળી આવેલ જેને લઈ પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી.