🚩 રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગત મંદિરના આશરે 150 ફૂટ ઊંચા શિખર પર તિરંગાના રંગોની 52 ગજની વિશેષ ધ્વજા લહેરાવવામાં આવી હતી. પ્રાચીન ધ્વજારોહણ પરંપરા સાથે દેશભક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. તિરંગી ધ્વજાના દર્શનથી ભક્તોમાં ઉત્સાહ છવાયો અને ‘જય દ્વારકાધીશ’ તથા ‘ભારત માતા કી જય’ના નારાથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું.
(દ્વારકાધીશ મંદિર, દ્વારકા, તિરંગી ધ્વજા, 52 ગજની ધ્વજા, સ્વતંત્રતા દિવસ, રાષ્ટ્રીય પર્વ, દેશભક્તિ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, દ્વારકા મંદિર, ગુજરાત સમાચાર, ગુજરાત ન્યૂઝ, વાયરલ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ, દ્વારકા સમાચાર)
[ jamnagar, dwarkadhish temple, dwarka, tricolor flag, tiranga flag, 52 gaj flag, independence day, independence day 2026, patriotic celebration, india, bharat mata ki jai, jai dwarkadhish, dwarka news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #dwarka #dwarkadhish #jamnagar_gujarat #jukeganahijamnagar